વૈશ્વિક ભારતત્વનો વૈજ્ઞાનિક સિદ્ધાંત 

‘સમગ્ર માનવજાતિ, માનવતા અને વિવિધતામાં એકતા માટે’

“પ્રત્યેક વ્યક્તિ કે સમુદાયની, કોઈપણ ની બધી માન્યતાઓ કે વાસ્તવિક્તાઓ તેમના પોતાના દ્રષ્ટિ બિન્દુથી ‘સાચી છે અને સારી છે’, પરંતુ એક બીજાના સાપેક્ષ દ્રષ્ટિ બિન્દુથી ‘એક સમાન નથી’! ‘વૈશ્વિક ભારત આત્મજ્ઞાન વિજ્ઞાન’ બધામાં સ્થિત વિજ્ઞાન સ્વરૂપ કેન્દ્ર બિન્દુથી પૂર્ણ ૩૬૦ ડિગ્રી સંપૂર્ણ દ્રષ્ટિ આપીને, બધાના દ્રષ્ટિ બિંદુ ભિન્ન ‘જોવા અને જાણવા’ છતાં પણ તે બધામાં સ્થિત ‘એકરૂપતા એટલે કે સમાનતા’ બહાર લાવે છે. જેથી દરેક વ્યક્તિ તેમના પોતાનામાં અને સાથે અન્ય બધામાં સ્થિત એકરૂપતા કે સમાનતા જોઈ શકે છે અને જાણી પણ શકે છે. ‘વૈશ્વિક ભારત આત્મજ્ઞાન વિજ્ઞાન’ થી જોઈ શકાય છે અને જાણી શકાય છે ‘ભારતને અભેદ ભારત’!, ‘વિશ્વને અભેદ વિશ્વ’! જેનાથી તેના પરિણામ સ્વરૂપે બની શકે છે પ્રત્યેક ભારતીય ‘ભેદ રહિત ભારતીય’!, ‘ભારત એક પરિવાર’!, ‘ભારત સમગ્ર વિશ્વનું કેન્દ્ર બિંદુ’ તથા પ્રત્યેક માનવ બની શકે છે ‘ભેદ રહિત માનવ’ અને ‘વિશ્વ એક કુટુંબ’!.” [20]

વૈશ્વિક ભારત આત્મજ્ઞાન વિજ્ઞાન

“‘વૈશ્વિક ભારત આત્મજ્ઞાન વિજ્ઞાન’!, ‘રાષ્ટ્રીય એકતા વિજ્ઞાન’!, ‘વૈશ્વિક એકતા વિજ્ઞાન’! ‘સમગ્ર વિશ્વ વિજ્ઞાન સ્વરૂપ છે’!, ‘સમગ્ર ભારત વિજ્ઞાન સ્વરૂપ છે’!, ‘પરમાત્મા સ્વરૂપ ભગવાન વિજ્ઞાન સ્વરૂપ છે’! ‘પરમાત્મા પ્રત્યેક જીવમાં પૂર્ણ સ્વરૂપે (સર્વાંશ) સ્થિત છે’!, પ્રત્યેક જીવાત્મા મૂળ સ્વરૂપથી ‘સર્જન કર્તા અંશી’ નો જ અંશ છે!. આ બ્રહ્માંડ, જગત કે સૃષ્ટિ તથા જીવ-પ્રાણી માત્ર, સ્થાવર જંગમ દરેકના રચયિતા માત્ર ‘સર્જન કર્તા અંશી’  એક જ છે. પ્રત્યેક મનુષ્ય ‘અંશ’ સ્વરૂપે એક સમાન છે અને બધા એક ‘અંશી’ નાં જ ‘અંશ’ છે. ‘હું, તમે, આપણે બધા વિજ્ઞાન સ્વરૂપ છીએ’!, ‘ભારત છીએ’!. વિજ્ઞાન સ્વરૂપ દ્રષ્ટિ થી ‘જોઈએ અને જાણીએ’  ‘વૈશ્વિક ભારત આત્મજ્ઞાન વિજ્ઞાન’!, ‘રાષ્ટ્રીય એકતા વિજ્ઞાન’! ‘વિજ્ઞાનમય અભેદ ભારત’!, ‘ભારતમય અભેદ વિશ્વ’!,  ‘ભારત એક પરિવાર’!, ‘વિશ્વ એક કુટુંબ’!, ‘વંદે ભારત માતરમ્’!, ‘વસુધૈવ કુટુંબકમ્’!,  ‘નમસ્તે’!, ‘જય ભારત’!” [20]